સુરત ને અર્પણ
સુરત ને અર્પણ
ક્યા મળે કોઈ દોસ્તો મા આટલો પ્યાર
કાઈક થાય ને મળવા આવે દોસ્તો હજાર,
ક્યા એવી રિક્ષાઓ ને ક્યા એવા રસ્તા,
ત્યાની હોટલ મોંઘી ને ત્યાના પાન સસ્તા ,
સુરત મા જાત જાત ના લોકો વસ્તા ,
મિત્રો જોડે સમય નિક્ળે હસ્તા હસ્તા ,
ક્યા એવો વરસાદ ને ક્યા એવી ગરમી ,
કોને યાદ નથી મા ના ખોળા ની નરમી ,
ક્યા મળે છોકરી ઓ આટલી શરમાતી અને હસ્તી ,
ક્યા મળે કોઈ સલવાર – સાડી મા દીલ ધડકાવતી,
ક્યા મળે કોઈ ને જીવન મા આટલી મસ્તી,
સૌથી સારી આપણા સુરત ની વસ્તિ ,
ક્યા એવી ઉત્તરાણ ને ક્યા એવી હોળી ,
તહેવાર મા ભેગી થાય દોસ્તો ની ટોળી,
ક્યા એવી નવરાત્રિ ને ક્યા એવી દિવાળી,
ક્યા એવા દાંડિયા ને ક્યા એવી રંગોળી ,
ક્યા મળે જિમખાના જેવો તરણકુન્ડ ને
ક્યા મળે ડ્રાઈવ ઈન નો વીક એંડ નો મેળો ,
ક્યા મળે ઘોડદોડ ની રંગીલી સાંજ ને
ક્યા મળે પાર્લે પોઈંટ ની ચટાકેદાર રાત ,
ક્યા મળે એ કલબો ની મજા ને ,
ક્યા મળે એ મોડી રાત ની રજા,
ક્યા મળે એ ખાઉધરા ગલી જેવી પાઉભાજી ને ,
ક્યા મળે એ બનારસી જેવુ પાન,
ક્યા મળે એ બરિશ્તા જેવી કોફી ને ,
ક્યા મળે એ ચામુંડા જેવી ચા ,
ક્યા મળે એ સુરતી જેવો ખમણ અને લોચો ને ,
ક્યા મળે એ સુરત જેવી ઘારી ,
સુરત નો છે રંગ નિરાળો ,
સુરત નો છે ઢંગ નિરાળો ,
હોય ભલે એમા કોઈ ખરાબી ,
તો પણ ગર્વ થી કહુ છુ કે “હુ છુ સુરતી”.
- Author : Unknown.


લગભગ આવી જ કવિતા અમદાવાદ માટે છે.
http://vivekshah.wordpress.com/2006/01/14/proud-to-be-amdavadi/
Taking it to a broader sense ….
I will say “ Proud to be Gujarati”
નિમેષ કાપડિયા – વણઝારો
હું જે છોકરાને ઓળખું છું એ કવિતા પણ કરતો હશે એની જાણ જ ન્હોતી...
વિવેકભાઈ ,
આ કવિતા મે નથી લખી , ક્યાક વાંચી છે ને ગમી ગઈ . મે ફ્ક્ત ટાઈપ કરી છે ગુજરાતી મા .
કોઇ ખરાબી નથી ભાઈ !!તમારી ભાષાની અમને
બીક લાગે છે !બાકી હૂરટી ટો ડોસ્ટી કરવા જેવા
દેહું !
Reading it little late but thats the fact.
At present i am in usa and i miss all the said things in your poetry.
Surti loko ne bhai farvana ne khavana chatka to bhare!!!!!!
I do miss liveliness of surat and all my friends.
Hiral
Post a Comment
<< Home